સપના... માત્ર સપના નહિ પણ હકિકત કરવા માટે અમે આપને મદદરૂપ થશુ. સપના પુરા કરવા માટે નાણા આવશ્યક બને છે. શિવ કન્સલટન્સી તમને નાણાકિય સેવાઓ માટે મદદરૂપ થશે. શિવ કન્સલટન્સી છેલ્લા 10 વર્ષથી ફાઈનન્સ, વીમા તેમજ RTO ની સેવા આપવામા કાર્યરત છે.
ફાઈનાન્સ શબ્દ આવે એટલે ઘણાબધા પ્રશ્નો થતા હોય છે...... “કઈ ફાઈનાન્સ કંપનીમા સર્વિસ સારી મળશે ? કેટલો વ્યાજદર ? કેટલી લોન થશે ? કેટલો સમય લાગશે ?” આ બધા પ્રશ્નો સ્વાભાવિક રીતે થતા હોય છે. પણ ચિંતા ના કરો. શિવ કન્સલટન્સી પાસે તમારા બધા પ્રશ્નોના જવાબ મળી રહેશે.